Home / Refund Policy
Refund Policy
Refund Policy
All membership purchases on Lohanajivansathi.com are final. service
Provider does not refund or cancel any membership fees. No refund will be made in case your profile is deleted if you do not comply with the rules, any exception to the refund policy will be made at the sole discretion of Lohanajivansathi.com.
Activation of Package
Ideally, for online payment using Credit Card, Debit Card and Net Banking, the account/membership plan will be activated within 24-48 hours. If you are using case/cheque/draft, then the account/membership plan will be activated within 48 hours after the payment realization in Service Provider account. In case of Public holidays/National Holidays/Bank Holidays or in case of any technical issue in payment clearance this activation may take some more
If you mistakenly make two payments and come to our knowledge or you tell us, we will refund the extra payment on the same day.
રિફંડ નીતિ
(1) Lohanajivansathi.com પરની તમામ સદસ્યતાની ખરીદી અંતિમ છે. સેવા પ્રદાતા કોઈપણ સભ્યપદ ફી રિફંડ અથવા રદ કરતા નથી. જો આપ નિયમો નું ઉલ્લઘન કરો અને આપની પ્રોફાઇલ કાઢી નાખવામાં આવે અથવા નિષ્ક્રિય કરવામાં આવે અથવા સમાપ્ત કરવામાં આવે તો કોઈ રિફંડ કરવામાં આવશે નહીં, રિફંડ નીતિમાં કોઈપણ અપવાદ Lohanajivansathi.com ની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી કરવામાં આવશે.
(2) ફક્ત એવા કિસ્સામાં જ્યારે વપરાશકર્તા ઉચ્ચ પેકેજ પર અપગ્રેડ કરે છે, અને એકજ દિવસ માં ભૂલથી 2 વખત ચુકવણી થઈ જાય ત્યારે Lohanajivansathi.com 1 વખત ની ચુકવણી પરત કરી આપશે,
(3) જો તમે ભૂલથી એકજ દિવસ માં બે વખત ચૂકવણી કરી હોય અને અમારી જાણ માં આવે અથવા તમે અમને જણાવશો તો અમે તે જ દિવસે વધારાની ચુકવણીપરત કરીશું.
(4) અમારા થી બાયમિસ્ટેક તમારી પ્રોફાઈલ ડીલીટ થઇ જાય અથવા સર્વર ઇસ્યુ થી કઈ ઇસ્યુ થાય તો અમો આપ ઇચ્છતા હશો તો નવી પ્રોફાઈલ બનાવી આપીશું અથવા રીફન્ડ કરી આપીશું ,