Dharmik Popat & Avni Gokani Wedding Date: 24th November, 2024
થેન્ક યુ લોહાણા જીવનસાથી ... તમારી મહેનત બહુજ સારી છે .. આજ મને મારો જીવનસાથી તમારા માધ્યમ થી મળ્યો .. અને ખરેખર લોહાણા સમાજ માટે આ એક સારામાં સારું પ્લેટફોર્મ છે ... ફરી થી એક વાર થેન્ક યુ ..
અવની & ધાર્મિક