Pavan Tanna & Binkal Badiyani Wedding Date: 12th December, 2024
લોહાણા જીવનસાથી માં અમોને એવી ક્ષણ મળી કે જે ક્ષણ ને અમો ક્યારેય નહિ ભૂલી શકીએ , એવી ક્ષણ કે જે ક્ષણે અમો બન્ને ની મુલાકાત થઇ અને બન્ને નો પરિવાર એક પારિવારિક બંધન થી જોડાયો, લોહાણા જીવનસાથી નો આ સુખદ અનુભવ અને લોહાણા જીવનસાથી થી અમો બન્ને એક થયા એ માટે બિગ થેન્ક્સ ... અને અમો સજેસ કરીએ છીએ કે લોહાણા જીવનસાથી એ આપણા સમાજ માટે એક પારિવારિક એપ છે તેમની સર્વિસ ખુબજ સારી છે ... થેન્ક્સ લોહાણા જીવનસાથી ...