Ronak Vithalani & Ritu Thakkar Wedding Date: 12th December, 2024
લોહાણા જીવનસાથી દ્વારા અમો મળ્યા અને અમારા પરિવાર એક થયા , લોહાણા જીવનસાથી એક સુંદર પ્લેટફોર્મ છે આપણા લોહાણા સમાજ માટે , સારામાં સારી સર્વિસ છે , એક બીજાને મેળવવા માટે ના તેમના પ્રયત્નો સારા છે , આભાર લોહાણા જીવનસાથી.