Dhrumil Thakkar & Harsha Barai Date: 22nd September, 2026
લોહાણા જીવનસાથી માં અમોને ખુબજ સારો અનુભવ રહ્યો , એપ્લિકેશન માં શ્યોર અને પરફેક્ટ પ્રોફાઇલ જોવા મળી છે , અને એને કારણે અમો અમારી મેચ શોધી શક્યા , એ માટે લોહાણા જીવનસાથી ને અને એમની ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન, તમારું આ કામ ખરેખર વખાણવા લાયક છે ,